Types of Passive Attacks

મિત્રો, આજે આપણે શીખીશું કે Passive Attacks ના પ્રકારો. (Types of Passive Attacks, Passive Attacks in Network Security, Passive Attacks in Gujarati, Release of Message Content, Traffic Analysis).

મિત્રો, અગાઉ ના Tutorial માં આપણે જોયું હતું કે What is Active Attack અને What is Passive Attack. હવે તેના related આજે આપણે જોઈશું Passive Attacks ના પ્રકાર, તો ચાલો મિત્રો શરૂ કરીએ.

Types of Passive Attacks – Passive Attacks ના પ્રકાર નીચે મુજબ છે.

  1. The Release of Message Content (Attacker ધ્વારા Message Content ને દેખવું)
  2. Traffic Analysis

The Release of Message Content (Attacker ધ્વારા Message Content ને દેખવું)

  • Telephonic Conversation, Email, Message અને ટ્રાન્સફર થતી files માં sensitive અને private information (માહિતી) હોઇ શકે છે. માટે આ પ્રકાર ના attack માં attacker તમારી system ના content ને જોઇશકે છે અને monitor પણ કરી શકે છે. Attacker message શું content ટ્રાન્સફર થઈરહ્યો છે તે પણ જોઈ શકે છે.
Types of Passive Attacks

Traffic Analysis

  • હવે માનીલો કે કોઈક રીતે આપડે આપડા message ને encrypt કરી દીધો છે તો હવે આપડા message ને જો attacker જોઈ પણલે તો તે આપડા message ના content ને સમજી શકે નહીં.
  • આવી પરિસ્થિતી માં attacker તમારા location અને identity શોધિ શકે છે તથા message ટ્રાન્સમિશન ની frequency અને length, monitor કરી શકે છે જેનો use તે communication (કમ્યુનિકેશન) ના type ને સોધવા માં કરી શકે છે, આને Traffic Analysis કહેવાય છે.
Traffic Analysis

આ પણ વાંચો – Active and Passive Attacks

આ પણ વાંચો – What is CIA?

આ પણ વાંચો – What is Avenues of Attack

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Passive Attacks ના પ્રકારો. (Types of Passive Attacks, Passive Attacks in Network Security, Passive Attacks in Gujarati, Release of Message Content, Traffic Analysis).

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment