મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું String vs StringBuffer, String vs StringBuffer in Java. આપણે અગાઉ ના Tutorial માં જોયું StringBuffer class અને હવે આપડે શીખીશું String vs StringBuffer. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં String vs StringBuffer ના તફાવતને ખૂબજ સરળ રીતે સમજીએ.
String vs StringBuffer
String | StringBuffer |
String class નાobject immutable છે. | StringBuffer class ના object mutable છે. |
Data કે જે double quote “ ” માં હોય છે તેને by default string તરીકે ગણવામાં આવે છે. | Data કે જે double quote “ ” માં હોય છે તેને by default StringBuffer તરીકે ગણવામાં આવતો નથી. |
જ્યારે આપણે string class નો object create કરીએ છીએ ત્યારે by default કોઈ additional character memory space create થતી નથી. | જ્યારે આપણે StringBuffer class નો object create કરીએ છીએ ત્યારે by default આપણને 16 additional character memory space મળે છે. |
String એ slow છે અને જ્યારે આપણે ઘણી બધી strings ને concat કરીએ ત્યારે તે વધારે memory consume કરે છે કારણકે તે દરેક વખતે નવો instance બનાવે છે. | StringBuffer એ fast છે અને જ્યારે આપણે strings ને concate કરીએ ત્યારે તે ઓછી memory consume કરે છે. |
Concatenation operation perform કરતી વખતે string class slower છે. | Concatenation operation perform કરતી વખતે StringBuffer class faster છે. |
String class string constant pool નો use કરે છે. | StringBuffer heap memory નો use કરે છે. |
String ની length fix છે. | StringBuffer ની length વધી શકે છે. |
String class object class ની equals() method ને override કરે છે. આથી તમે equals() method દ્વારા બે string ને compare કરી શકો છો. | StringBuffer object class ની equals() method ને override કરતું નથી. |
Methods synchronized નથી. | આ class માં બધી methods synchronized છે. |
આ પણ વાંચો – StringBuffer class in Java
આ પણ વાંચો – String Handling in Java
આ પણ વાંચો – Multi Dimensional Arrays in Java
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે String vs StringBuffer, String vs StringBuffer in Java.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.