How to Install Virtual Box | Virtual Box Installation

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું How to Install Virtual Box. એટલે કે તમારી system માં virtual box નું installation કેવી રીતે કરવું. Virtual box નું installation બૌ સરળ છે, મિત્રો તમારે અમારી સાથે સાથે થોડાક સ્ટેપ્સ ને ફોલો કરવાનાછે. તો ચાલો મિત્રો! Virtual box નું installation શરૂ કરીએ.

Aim: How to Install Virtual Box – Virtual Box Installation.

Steps to install virtual box:

1. Download Virtual Box from www.virtualbox.org/

2. Go to virtual box download location and select virtualbox win file and double click on it.

3. After you will get widows like below, just click on Next Button

4. Just Click on Next button.

5. Keep as it is and Click on Next Button.

6. After you will get this warning window. Just click on Yes button.

7. Your setup is ready to install. Click on Install button.

8. When you click on Install button your system gives you a new pop-up window for confirmation. Just Click on Yes.

9. After Installation, Click on Finish button.

10. Here, your virtual box is ready to use.

આ પણ વાંચો – TCP/IP Utilities and Commands

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે How to Install Virtual Box. એટલે કે તમારી system માં virtual box નું installation કેવી રીતે કરવું.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment