મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું POP અને OOP નો તફાવત, POP Vs OOP, POP Vs OOP in Gujarati, Difference between POP and OOP, OOP Vs POP, Difference between POP and OOP in Gujarati, POP and OOP in Gujarati.
આપણે અગાઉ ના ઘણા Tutorials માં POP અને OOP જેવા શબ્દો જોયા. તમે જ્યારે C++ ભણ્યા ત્યારે તમે OOP વિષે જોયું જ હશે. તો ચાલો આજે એ જ POP અને OOP નો તફાવત જોઈએ ગુજરાતી માં.
Difference between POP and OOP
POP | OOP |
POP નું પૂરું નામ Procedure Oriented Programming છે. | OOP નું પૂરું નામ Object Oriented Programming છે. |
POP માં પ્રોગ્રામ ને function માં divide કરવામાં આવે છે. | OOP માં પ્રોગ્રામ ને object માં divide કરવામાં આવે છે. |
POP top down approach નો use કરે છે. | OOP bottom up approach નો use કરે છે. |
POP માં data hiding નથી આથી તે ઓછો secure છે. | OOP માં data hiding છે આથી તે વધારે secure છે. |
POP માં access specifier નથી. | OOP માં public, private જેવા access specifier છે. |
કોઈ નવો data કે function ને add કરવું મુશ્કિલ છે. | કોઈ નવો data કે function ને add કરવું સરળ છે. |
મોટા programs ને handle કરવું મુશ્કિલ છે. | મોટા programs ને handle કરવું સરળ છે. |
Procedure abstraction નો ઉપયોગ કરે છે. | Data abstraction નો ઉપયોગ કરે છે. |
આમાં data function થી function માં મોકલવામાં આવે છે. | આમાં data private હોય છે. |
આમાં inheritance નો concept નથી. | આમાં inheritance નો concept છે. |
POP overloading ને support કરતું નથી. | OOP overloading ને support કરે છે. |
POP નું main focus procedure પર હોય છે. | OOP નું main focus data પર હોય છે. |
આમાં virtual function નો concept નથી. | આમાં virtual function નો concept છે. |
Parameter passing દ્વારા પ્રોગ્રામ ના parts ને link કરેલ હોય છે. | Message passing દ્વારા પ્રોગ્રામ ના parts ને link કરેલ હોય છે. |
Existing code નો ફરી ઉપયોગ કરી શકીએ નહીં. | Existing code નો ફરી ઉપયોગ કરી શકીએ છીએ. |
Friend function નથી. | Friend function છે. |
Example: C, Fortran, Pascal | Example: C++, Java, .net |
આ પણ વાંચો – Java Program Structure in Gujarati
આ પણ વાંચો – Java Environment Setup in Gujarati
આ પણ વાંચો – What is Bytecode in Gujarati?
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે POP અને OOP નો તફાવત, POP Vs OOP, POP Vs OOP in Gujarati, Difference between POP and OOP, OOP Vs POP, Difference between POP and OOP in Gujarati, POP and OOP in Gujarati.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.