મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Array in Java, Types of Array in Java, 1D array, one dimensional array, Single Dimensional Array.
મિત્રો તમે C Language અને C++ Language માં array ભણી ગયા હશો અને હવે તે જ array ને આપણે Java માં ભણીશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ What is Array in Java.
What is Array in Java?
- Array એ similar type ના variables નું group છે જે common નામ દ્વારા refer કરવામાં આવે છે.
- Array એ તેની index દ્વારા access થાય છે.
- Array ની index 0 થી start થાય છે.
- Array માં એક થી વધારે dimension હોઈ શકે છે.
Types of Array in Java
- Single-dimensional array/One-Dimensional Array/1D Array
- Multi-dimensional array/2D Array
Single Dimensional Array – (One Dimensional Array, 1D Array)
- Single dimensional array એ same type ના variables નું group છે.
- Single dimensional array ને 1D Array અથવા One-Dimensional array પણ કહે છે.
One dimensional array create કરવાના steps નીચે મુજબ છે:
- તમે ઈચ્છો તે array type નો variable declare કરી શકો છો.
- તમે જે array ને hold કરવા માંગો છો તેના માટે new operator ની મદદથી memory allocate કરી શકો અને તેને array variable માટે assign કરી શકો.
Syntax
data_type array_var[];
array_var = new data_type[size];
Or
data_type array_var[] = new data_type[size];
How to Declare and Create Array
- Array declaration
int a[]; or int[] a;
- Array Creation
a = new int[3];
- Final statement
int a[] = new int[3];
Or
int[] a = new int[3];
Example
public class Array1D
{
public static void main(String args[])
{
int a[] = new int[3];
a[0]=10;
a[1]=20;
a[2]=30;
System.out.println("Array: "+a[0]+" "+a[1]+" "+a[2]);
}
}
Output
આ પણ વાંચો – Garbage Collection in Java
આ પણ વાંચો – Java Comments
આ પણ વાંચો – Wrapper Class in Java
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Array in Java, Types of Array in Java, 1D array, one dimensional array, Single Dimensional Array.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.