Backdoor Attack in Network Security

મિત્રો, આજે આપડે સિખીશું કે બેક ડોર એટેક શું છે, What is Backdoor Attack, Backdoor Attack in network security, બેક ડોર એટેક થી કેવીરીતે બચવું.

આપણે અગાઉ ના Tutorial માં જોયું Difference between DoS and DDoS Attack અને હવે આપડે શીખીશું Backdoor Attack in Network Security. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં Backdoor Attack ને ખૂબજ સરળ રીતે સમજીએ.

What is Backdoor Attack – Backdoor Attack શું છે?

Backdoor Attack in Network Security
Backdoor Attack
  • Backdoor ને Trapdoor પણ કહેવાય છે.
  • Backdoor attack એક પ્રકાર નો malware હોય છે જેના ધ્વારા unauthorized users (પરમીસન ના હોય તેવો યુઝર) કોઈ network, કમ્પ્યુટર સિસ્ટમ અથવા સોફ્ટવેર એપ્લિકેશન માં unauthorized access કરી લે છે. Backdoor, સામાન્ય authentication ની પ્રક્રિયા ને નજરઅંદાજ (ignore) કરી દે છે.
  • જેવુજ કોઈ cyber-criminal (સાઇબર-ક્રિમિનલ) ને એક્સેસ મળીજાય છે તો તે backdoor નો ઉપયોગ કરી ને પર્સનલ ઇન્ફોર્મેશન, ફાઇનાન્સિયલ ડેટા, વગેરે ને ચોરી કરી લે છે, અને સિસ્ટમ માં વધારે malware ને install કરી દે છે અને ડિવાઇસ ને hijack(હાઈજેક) અથવા કંટ્રોલ કરી લે છે.
  • પરંતુ backdoor નો ઉપયોગ ફક્ત ખરાબ વ્યક્તિઓજ નથી કરતાં, પરંતુ  તેને સોફ્ટવેર કે હાર્ડવેર ડેવલોપર્સ ના દ્વારા પણ install કરવામાં આવિશકે છે જેના દ્વારા તેઓ troubleshooting (ટ્રબલ શૂટિંગ) અથવા બીજા અન્ય કર્યો કરી શકે. પરંતુ મોટાભાગે attacker તેનો દુરઉપયોગ કરતાં હોય છે.
  • અમૂક કેસો માં, virus અને worm ને, પહેલા attack દર્મિયન create કરેલા backdoor નો લાભ લેવા માટે design કરવામાં આવે છે.
  • 2018 માં, consumers અને businesses બંને માટે આ ચોથા નંબર નો સૌથી સામાન્ય threat હતો.

Backdoor નો ઉપયોગ નીચે મુજબ ના malicious activities (ખરાબ પ્રવૃતિ) કરવા માટે કરવામાં આવતો હોય છે:

  • Data ને ચોરી કરવા માટે
  • Website ને નુકસાન પાહોચાડવા માટે
  • સર્વર ને hijack(હાઈજેક) કરવા માટે
  • DDoS (distributed denial of service) attack કરવા માટે
  • કોઈ website ના visitors ને ઇન્ફેકટ કરવા માટે
  • Advanced persistent threats (APT) assaults ના માટે

Backdoor Attack થી કેવીરીતે બચવું

  • આ પ્રકાર ના attack થી બચવું અઘરું છે પરંતુ આપડે અમુક strategies નો ઉપ્યોગ કરી ને આ પ્રકાર ના attack થી બચી શકીએ છીએ.
  • સૌથી પહેલા અને મહત્વપૂર્ણ વાત એછે કે આપડે firewall નો ઉપયોગ કરવો જોઇયે. Firewall એ unauthorized users (પરમીસન ના હોય તેવો યુઝર) માટે એન્ટ્રી પોઈન્ટ ને બ્લોક કરી દેછે અને ફક્ત authorized users (પરમીસન હોય તેવો યુઝર) નેજ access કરવાની અનુમતિ આપે છે.
  • આપડે open source programs ની monitoring કરવી જોઇયે કારણકે open source programs થિજ સૌથી વધુ attack નો ભય રહે છે.
  • આપડે anti-malware સોફ્ટવેર નો ઉપયોગ કરવો જોઇયે. જેનાથી આપણને backdoor attack વિષે ખબર પડી શકે.

આ પણ વાંચો – Difference between DoS and DDoS Attack

આ પણ વાંચો – DoS and DDoS Attack

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે બેક ડોર એટેક શું છે, What is Backdoor Attack, Backdoor Attack in network security, બેક ડોર એટેક થી કેવીરીતે બચવું.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment