મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Basic html tags, Basic html tags in Gujarati. મિત્રો તમે HTML Tags વિષે થોડું ઘણું તો જાણતા જ હશો આજે આપણે તેને જ થોડું વધારે Details માં શીખીશું. તો ચાલો મિત્રો! શરૂ કરીએ Basic html tags in Gujarati એટલે કે HTMLના ટેગ્સ આપણી જ ભાષા ગુજરાતી માં.
Basic HTML Tags in Gujarati
- <html>
- <head>
- <title>
- <body>
- <hr>
- <img>
- <embed>
- <bgsound>
- <blink>
- <font>
- <center>
- <marquee>
- <a>
<html> Tag
- આ tag નો use એ બતાવવા થાય છે કે આ html document છે.
- Html tag ની starting <html> અને ending </html> થી થાય છે.
- આ tag થી document ના દેખાવ માં કોઈજ ફરક પડતો નથી પરંતુ આનો ઉપયોગ કરવાથી web browser ને ખબર પડે છે કે આ html document છે.
Syntax
<html>
..................
</html>
Example
<html>
This is html tag.
</html>
<head> Tag
- આ tag નો use header section માં થાય છે.
- આ tag માં <title> જેવા tags આવેલા હોવાથી, તેને container tag પણ કહે છે.
Syntax
<head>
........................
</head>
Example
Head નું example નીચે title tag સાથે આપેલ છે.
<title> Tag
- આ tag નો use webpage ને નામ આપવા માટે થાય છે.
- આ name તમારા browser ના ઉપર ડાબી બાજુ માં દેખાય છે.
Syntax
<head>
<title>Meaningful Page Title</title>
</head>
Example
<head>
<title>Maricollege</title>
</head>
<body> Tag
- <body> tag ને પણ container tag કહે છે.
- આ tag ની અંદરનો દરેક content browser પર દેખાશે.
Syntax
<body>
.....................
</body>
Example
<html>
<head>
<title>Maricollege</title>
</head>
<body>
This is MariCollege.in page.
</body>
</html>
<hr> Tag
- hr એટલે horizontal line or rule – આડી લીટી.
- આ tag નો use આડી line બનાવવા માટે થાય છે.
Attributes
Attribute | Value | Description |
align | Left, right, center | Alignment specify કરે છે. |
size | Pixels or % | Height specify કરે છે. |
width | Pixels or % | Width specify કરે છે. |
Syntax
Text<hr align=”center/left/right” width=”pixels or %” size=”pixels or %”>
Example
<body>
Maricollege<hr align=”center” width=”200px”>
</body>
<img> Tag
- કોઈ પણ web page માં image મૂકવા માટે આ tag નો use થાય છે.
Attributes
Attribute | Value | Description |
src | URL | Image નો URL specify કરે છે. |
height | Pixels or % | Height specify કરે છે. |
width | Pixels or % | Width specify કરે છે. |
alt | text | Image માટે alternate text specify કરે છે. |
border | pixels or % | Border ની width ને specify કરે છે. |
Syntax
<img src=”URL” height=”pixels or %”>
Example
<body>
<img src=”image1.jpg” height=”50px”/>
</body>
<embed> Tag
- Embed tag એ external application અથવા interactive content એટલે કે plug-in માટે container ને define કરે છે.
Attributes
Attribute | Value | Description |
height | Pixels or % | Height specify કરે છે. |
width | Pixels or % | Width specify કરે છે. |
src | URL | External file ના address ને specify કરે છે. |
type | media_type | Media type ને specify કરે છે. |
Syntax
<embed src=”filepath”></embed>
Example
<body>
<embed src=”mymusic.mp4”></embed>
</body>
<bgsound> Tag
- આ tag નો use background માં sound play કરવા માટે થાય છે.
- આ tag internet explore માં જ run થાય છે.
Attributes
Attribute | Value | Description |
loop | number | Sound track કેટલી વાર repeat થશે તે number ને specify કરે છે. |
src | URL | Path specify કરે છે. |
Syntax
<bgsound src=”URL” loop=”number”>
Example
<body>
<bgsound src=”abc.mp4” loop=”3”>
</body>
<blink> Tag
- આ non-standard element છે જેનાથી text ધીમે ધીમે blink થાય છે.
- આ tag હવે કોઈ પણ browser માં run થતો નથી.
Syntax
<blink>text</blink>
Example
<blink>MariCollege</blink>
<font> Tag
- આ tag font face, font size & text ના color ને specify કરે છે.
Attributes
Attribute | Value | Description |
color | #xxxxxx, colorname, rgb(x,x,x) | Text ના color ને specify કરે છે. |
face | Font_family | Text ના font ને specify કરે છે. |
size | number | Text ની size ને specify કરે છે. |
Syntax
<font size=”number” face=”font_family” color=”colorname”>text</font>
Example
<font size=”12” face=”Arial” color=”blue”>Maricollege</font>
<center> Tag
- Text ને center align કરવા માટે આ tag વપરાય છે.
Syntax
<center>text</center>
Example
<center>Maricollege</center>
<marquee> Tag
- આ tag નો use text ને specific direction માં move કરાવવા માટે થાય છે.
- Attributes
Attribute | Value | Description |
direction | Left,right,up,down | Text ને scroll કરવાની direction specify કરે છે. |
height | Pixels or % | Height specify કરે છે. |
width | Pixels or % | Width specify કરે છે. |
Syntax
<marquee direction=”up/down/left/right”>text</marquee>
Example
<marquee direction=”up”>Maricollege</marquee>
ઉપરોક્ત example માં text bottom to upside move થશે.
<a> Tag
- એક page પરથી બીજા page પર link કરવા માટે આ tag વપરાય છે.
Attributes
Attribute | Value | Discription |
href | URL | જે પેજ ને link કરવું છે તેનો URL specify કરે છે. |
target | _blank _parent _self _target | Link કરેલ document કયા open કરવું તે specify કરે છે. |
Syntax
<a href=”URL”>Link Text</a>
Example
<a href=” https://maricollege.in/”>Visit Maricollege.in</a>
આ પણ વાંચો – History of HTML in Gujarati
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Basic html tags, Basic html tags in Gujarati.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને HTML અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.