મિત્રો, આજે આપડે સિખીશું Caesar Cipher શું છે? (What is Caesar Cipher, Caesar Cipher in network security, Caesar Cipher in Gujarati, Advantage & Disadvantage of Caesar Cipher, Example of Caesar Cipher).
મિત્રો, આપણે અગાઉ ના Tutorial માં જોયું Sniffing શું છે, અને હવે આપડે શીખીશું What is Caesar Cipher in Network Security. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં Caesar Cipher ને ખૂબજ સરળ રીતે સમજીએ.
What is Caesar Cipher – Caesar Cipher શું છે?
- Caesar Cipher ને shift Cipher અથવા Caesar code પણ કહેવાય છે. આ સૌથી જૂની અને સૌથી સરળ encryption ટૅક્નિક છે.
- આનું નામ Julius Caesar ના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઉપરાંત આ Monoalphabetic Cipher (મોનોઆલ્ફાબેટીક સાઈફર) પર આધારિત છે.
- Caesar Cipher એ એક પ્રકાર નું substitution Cipher છે જ્યાં Plain text (પ્લેઇન ટેક્સ્ટ) ના પ્રત્યેક letter ને બીજા letter સાથે એક fix position પર replace કરી દે છે.
- ઉદાહરણ તરીકે, ધારોકે આપડે 1 place સાથે replace કરીએ તો A ને B replace કરશે અને તેજરીતે B ને C replace કરસે. અને આજ પ્રમાણે આ ચાલતું રહેસે.
- ધારોકે આપડે 2 place સાથે replace કરીએ તો A ને C replace કરશે અને તેજરીતે B ને D replace કરશે. અને આજ પ્રમાણે આ ચાલતું રહેશે.
- Caesar Cipher, cryptography ની એક method છે. આને આસાની થી hack કરી શકાય છે. મતલબ કે આ technique ધ્વારા encrypt કરેલ message ને સરળતાથી decrypt કરી શકાય છે.
- Caesar Cipher ના દ્વારા perform કરવામાં આવતા encryption ને બીજી જટિલ (કઠિન) ટેકનિકો માં એક part (ભાગ) ના રૂપ માં ઉપયોગ કરવામાં આવે છે. જેમકે Vigenere cipher.
Example of Caesar Cipher – Caesar Cipher નું ઉદાહરણ.
Example:
આપેલ Plain text માથી key value (shift) નો ઉપયોગ કરી ને Cipher text મેળવો.
Plain text (P): TIGER
Key (K)/shift: 3
Cipher text: ?

Plain text માથી Cipher text મેળવવાના steps અથવા Encryption મેથડ માટેના steps નીચે મુજબ છે.
1) સૌ પ્રથમ આપેલ Plain text માંથી Left to Right તરફ પ્રથમ એક Letter ને પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો Plain text મા TIGER હોય તો તેમાથી પ્રથમ T ને પસંદ કરો. પછી I ને પસંદ કરો. તે રીતે આગળ વધો.
2) Type 1: હવે તે Letter ને key વેલ્યુ પ્રમાણે TABLE માં Left to Right તરફ તરફ ના Letter ને મેળવો. ઉદાહરણ તરીકે, જો Plain text મા T હોય અને જો key વેલ્યુ 2 હોય તો TABLE મા T ને ધ્યાન મા રાખી ને 2 step પછી નો લેટર ને જોવો જેમકે W મળે છે. તે તમારો Cipher text કહેવાશે.
આજ પ્રક્રિયા ને follow કરતાં જાઓ જ્યાં સુધી તમારું Plain text એ Cipher text મા convert (રૂપાંતર) ના થઈ જાય.
P: TIGER
K: 3
C: WLJHU
OR
Type 2: હેવ Letter ને નીચે ના સમીકરણ મા મૂકી ને તેને સોલ્વ કરો.
Cipher Text (C) = (Plain Text (P) + Key Value (K)) mod 26
ઉદાહરણ તરીકે.
P: TIGER
K: 3
(1) P = T
C = (P + K) mod 26
= (19 + 3) mod 26
= 22 mod 26
= 22
C (22) = W
(2) P = I
C = (P + K) mod 26
= (8 + 3) mod 26
= 11 mod 26
= 11
C (11) = L
(3) P = G
C = (P + K) mod 26
= (6 + 3) mod 26
= 9 mod 26
= 9
C (9) = J
(4) P = E
C = (P + K) mod 26
= (4 + 3) mod 26
= 7 mod 26
= 7
C (7) = H
(5) P = R
C = (P + K) mod 26
= (17 + 3) mod 26
= 20 mod 26
= 20
C (20) = U
Cipher Text (C) = WLJHU
Cipher text માંથી Plain text મેળવવાના steps અથવા Decryption મેથડ માટેના steps નીચે મુજબ છે.
1) Cipher text માંથી Plain text મેળવવાના steps અથવા Decryption મેથડ માટેના steps નીચે મુજબ છે.
સૌ પ્રથમ આપેલ Cipher text માથી Left to Right તરફ પ્રથમ એક Letter ને પસંદ કરો. ઉદાહરણ તરીકે, જો Cipher text મા WLJHU હોય તો તેમાથી પ્રથમ W ને પસંદ કરો. પછી L ને પસંદ કરો. તે રીતે આગળ વધો.
2) Type 1: હવે તે Letter ને key વેલ્યુ પ્રમાણે TABLE માં Right to Left તરફ ના Letter ને મેળવો કરો. ઉદાહરણ તરીકે, જો Cipher text મા હોય અને જો key વેલ્યુ 2 હોય તો TABLE મા W ને ધ્યાન મા રાખી ને 2 step પહેલા નો લેટર ને જોવો જેમકે T મળે છે. તે તમારો Plain text કહેવાસે.
આજ પ્રક્રિયા ને follow કરતાં જાઓ જ્યાં સુધી તમારું Cipher text એ Plain text મા convert(રૂપાંતર) ના થઈ જાય.
C: WLJHU
K: 3
P: TIGER
OR
Type 2: હેવ Letter ને નીચે ના સમીકરણ મા મૂકી ને તેને સોલ્વ કરો.
Plain Text (P) = (Cipher Text (C) – Key Value (K)) mod 26
ઉદાહરણ તરીકે.
C: WLJHU
K: 3
(1) C = W
P = (C – K) mod 26
= (22 – 3) mod 26
= 19 mod 26
= 19
P (19) = T
(2) C = L
P = (C – K) mod 26
= (11 – 3) mod 26
= 8 mod 26
= 8
P (8) = I
(3) C = J
P = (C – K) mod 26
= (9 – 3) mod 26
= 6 mod 26
= 6
P (6) = G
(4) C = H
P = (C – K) mod 26
= (4 – 3) mod 26
= 7 mod 26
= 7
P (7) = E
(5) C = U
P = (C – K) mod 26
= (20 – 3) mod 26
= 17 mod 26
= 17
P (17) = R
Plain Text (P) = TIGER
Advantage of Caesar Cipher
- આ cryptography ની સૌથી સરળ Method છે. આને implement કરવું બૌજ સરળ છે.
- આની આખી પ્રક્રિયા માં ફક્ત એક short key નો ઉપયોગ કરવા માં આવે છે.
- જો કોઈ સિસ્ટમ જટિલ coding ટેક્નિક નો ઉપયોગ કરવામાં નિસ્ફળ જણાય છે તો તેના માટે આ સૌથી બેસ્ટ Method છે.
- આના માટે અમૂકજ computing resources ની જરૂરિયાત હોય છે.
Disadvantage of Caesar Cipher
- આનું structure બૌજ simple હોય છે.
- આ બૌજ ઓછી security પ્રદાન કરે છે.
- આમાં letter ના patterns ને જોઈને તેના આખા message ને decrypt કરી શકાય છે.
આ પણ વાંચો – What is Sniffing in Network Security
આ પણ વાંચો – Backdoor Attack in Network Security
આ પણ વાંચો – Difference between DoS and DDoS Attack
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Caesar Cipher શું છે? (What is Caesar Cipher, Caesar Cipher in network security, Caesar Cipher in Gujarati, Advantage & Disadvantage of Caesar Cipher, Example of Caesar Cipher)
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.