Caesar Cipher Program

મિત્રો, આજે આપડે સિખીશું (Encryption Program Using Caesar Cipher, Caesar Cipher program in C language, Caesar cipher program using C language, Caesar cipher program using Java language)

મિત્રો, અગાઉ ના Tutorial માં આપણે શીખ્યા હતા કે What is Caesar Cipher. તેજ રીતે હવે આપડે તેજ Caesar Cipher ની Encryption Method નો ઉપયોગ કરી ને Caesar Cipher નો Program બનાવીશું, તો ચાલો મિત્રો શરૂ કરીએ.

Caesar Cipher Program

Example:
Plain Text (P): TIGER
Key Value (K): 3
Cipher Text (C)

  • સૌ પ્રથમ આપેલ Plain text માથી Left to Right તરફ First એક Letter ને પસંદ કરો.
  • ઉદાહરણ તરીકે, જો Plain text મા TIGER હોય તો તેમાથી પ્રથમ T ને પસંદ કરો. પછી I ને પસંદ કરો. તે રીતે આગળ વધો.
  • Plain text ના એક એક Letter ને નીચેના સમીકરણ મા મૂકી ને તેને સોલ્વ કરો અને જે letter મળે તે બધા ને જોડી ને cipher text મેળવો.
  • Cipher Text (C) = (Plain Text (P) + Key Value (K)) mod 26
  • હવે આજ algorithm/method નો ઉપયોગ કરીને encryption પ્રોગ્રામ C Language માં જોઇયે.

Program: Encryption Program Using Caesar Cipher in C Language

#include
#include
void main()
{
     int i;
     char pt[30],et[30];//pt:plain text and et : encrypted text
     printf("Enter plain text : ");
     scanf("%s",pt);
     for(i=0;pt[i]!='\0';i++)//i stands for size of array
     {
          if(pt[i]== ' ')
          {
               et[i]=' ';
          }
         else
          {
               if(pt[i]>='a'&& pt[i]<='z') { et[i]=pt[i]+3; if (et[i]>'z')
               {
                   et[i]=et[i]-26;
               }
          }
         else
         {
              et[i]=pt[i]+3;
              if(et[i]>'Z')
              {
                   et[i]=et[i]-26;
              }
          }
      }
  }
et[i]='\0';
printf("\n plain text is:\t%s",pt );
printf("\n encrypted text is: %s",et);
}

Output:

Caesar Cipher Program

Program: Encryption Program Using Caesar Cipher in Java Language

import java.util.Scanner;
public class Ceaser_Cipher_Encryption
{
   public static final String ALPHABET = "abcdefghijklmnopqrstuvwxyz";
   public static String encrypt(String plainText, int shiftKey)
   {
       plainText = plainText.toLowerCase();
       String cipherText = "";
       for (int i = 0; i < plainText.length(); i++)
       {
           int charPosition = ALPHABET.indexOf(plainText.charAt(i));
           int keyVal = (shiftKey + charPosition) % 26;
           char replaceVal = ALPHABET.charAt(keyVal);
           cipherText += replaceVal;
       }
       return cipherText;
    }
    public static void main(String[] args)
    {
       Scanner sc = new Scanner(System.in);
       System.out.print("Enter plain text : ");
       String message = new String();
       message = sc.next();
       System.out.println("encrypted text is : " + encrypt(message, 3));
       sc.close();
    }
}

Output:

Caesar Cipher Program

આ પણ વાંચો – What is Caesar Cipher

આ પણ વાંચો – What is Sniffing in Network Security

આ પણ વાંચો – Backdoor Attack in Network Security

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું (Encryption Program Using Caesar Cipher, Caesar Cipher program in C language, Caesar cipher program using C language, Caesar cipher program using Java language)

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment