Decision Making Statements in Java

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Decision Making Statements in java, Selection statements in Java. હવે, તમે C Language માં if statement, if else statement વગેરે જેવા statement નો use કર્યો હશે.આજે આપણે એજ topic ને Java Language માં જોવાના છીએ. તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ Decision Making Statements in java.

Decision Making Statements in Java

  • Decision making statements ને selection statements પણ કહેવામાં આવે છે.
  • Java બે selection statements ને support કરે છે: if અને switch.
  • આ statements તમને ફક્ત runtime પર જાણીતી condition ના આધારે તમારા program execution ના flow ને control કરવાની permission આપે છે.

Selection statements | Decision making statements

  • if
  • if-else
  • nested-if
  • if-else-if
  • switch-case

If statement

  • આ statement માં એક થી વધારે statements દ્વારા follow કરવામાં આવતી conditions હોય છે.

Syntax

if(condition)
{
     //statements
}
  • જો condition true હશે તો if block execute થશે અને જો condition false હશે તો execute નહીં થાય.

Example

int a=30, b=10;
if(a>b)
{
     System.out.print(“A is greater than B”);
}

If-then-else statement

  • If then else statement એ java નું conditional branch statement છે.

Syntax

if(condition)
{
     //true statement
}
else
{
     //false statement
}
  • જો Condition true થશે તો if block execute થશે અને જો condition false થશે તો else block execute થશે.

Example

int a=20, b=30;
if(a>b)
{
    System.out.println("A is Maximum");
}
else
{
    System.out.println("B is Maximum");
}

Nested-if statement

  • આ statement માં if ની અંદર if else આવેલું હોય છે.
  • જ્યારે એક થી વધારે condition એક બીજા પર આધારિત હોય ત્યારે આ statement નો use થાય છે.

Syntax

if(condition)
{
     if(condition)
     {
          //true statement
     }
     else
     {
          //false statement
     }
}
else
{
     //false statement
}

Example

int a=20, b=30, c=10;
if(a>b)
{
     if(a>c)
      {
           System.out.println("A is Maximum");
      }
     else
     {
          System.out.println("C is Maximum");
     }
}
else
{
     if(b>c)
     {
          System.out.println("B is Maximum");
     }
     else
     {
          System.out.println("C is Maximum");
     }
}

If-else-if ladder statement

  • અહી, જો condition 1 સાચી હોય તો statement 1 execute થશે. જો તે ખોટી પડે તો condition 2 check થશે , આવી જ રીતે જો condition n સાચી પડે તો statement n execute થાય અને જો તે ખોટી પડે તો at last else statement execute થશે.

Syntax

if(condition-1)
{
     //statements-1
}
else if(condition-2)
{
     //statements-2
}
……………
else if(condition-n)
{
     //statements-n
}
else
{
     //statements
}

Example

int marks=60;
if(marks>=0 && marks<=34) 
{ 
     System.out.println(“Fail”); 
} 
else if(marks>=35 && marks<=49) 
{ 
     System.out.println(“Pass class”); 
} 
else if(marks>=50 && marks<=59) 
{ 
     System.out.println(“Second class”); 
} 
else if(marks>=60 && marks<=69) 
{ 
     System.out.println(“First class”); 
} 
else if(marks>=70 && marks<=100)
{
     System.out.println(“Distinction”);
}
else
{
     System.out.println(“Invalid marks”);
}

Switch statement

  • Switch statement એ java નું multi-way branch statement છે.
  • Expression એ byte, short, int or char type નું જ હોવું જોઇએ.
  • આમાં તમે જો expression માં choice આપી હશે જેમ કે 1,2,3,.. તો જે choice select થશે તે case execute થશે. જો choice ખોટી હોઈ તો default block execute થશે.

Syntax

switch(expression)
{
     case value1:
                       // statement sequence
                       break;
case value2:
                   // statement sequence 
                  break;
     …
    case valueN:
                       // statement sequence
                       break;
     default:
               // default statement sequence
}

Example

int choice=3;
switch(choice)
{
     case 1:
              System.out.println(“Monday”);
              break;
     case 2:
               System.out.println(“Tuesday”);
               break;
      case 3:
                System.out.println(“Wednesday”);
                break;
     case 4:
               System.out.println(“Thursday”);
               break;
     case 5:
               System.out.println(“Friday”);
               break;
     case 6:
               System.out.println(“Saturday”);
               break;
     case 7:
               System.out.println(“Sunday”);
               break;
     default:
                System.out.println(“Invalid choice”);
}

આ પણ વાંચો – Iteration statements in java | Loops in Java

આ પણ વાંચો – Math Functions in Java

આ પણ વાંચો – Operators in Java

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું શીખીશું Decision Making Statements in java, Selection statements in Java.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment