મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું કે Denial of Service (DoS) attack શું છે. (DoS Attack, Denial of Service, What is Denial of Service (DoS) attack, DoS Attack in Network Security) અને Distributed Denial of Service (DDoS) attack શું છે. (DDos Attack, Distributed Denial of Service, What is Distributed Denial of Service (DDoS) Attack, DDoS Attack in Network Security).
મિત્રો, આપણે અગાઉ ના Tutorial માં જોયું કે Types of Active Attacks અને Types of Passive Attack. તેમા Denial of Service (DoS) attack ને શોર્ટ મા સમજાવેલ હતું તેને હવે આપડે Details મા જોઈશું. તો ચાલો મિત્રો શરું કરીએ DoS અને DDoS attack.
What is Denial of Service (DoS) Attack – Denial of Service (DoS) Attack એટલે શું?
- DoS attack ને Denial of service attack કહેવાય છે.
- આ attack નો ઉપયોગ કરી ને હેકર કોઈ નેટવર્ક અથવા મશીન ને access કરતાં users માટે તે નેટવર્ક અથવા મશીન ને use કરવા માટે unavailable બનાવી દેછે.
- આ attack નો મુખ્ય ઉદેસ્ય users ને કોઈ સર્વિસ જેવીકે ઇન્ટરનેટ જેવી સર્વિસ ને access કરવાથી રોકવાનો છે. અને DoS attack નો સામાન્ય ઉપયોગ કોમ્યુનિકેશન સુવિધા ને બંધ કરે છે.
- આ attack નો ઉપયોગ હેકર મોટા હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને ઇન્ટરનેટ થી જોડાયેલી બધીજ સર્વિસ ને users માટે unavailable (અન ઉપલબ્ધ) કરી દે છે.
- DoS attack મા નેટવર્ક અથવા મશીન ને અનઓથોરાઈઝ યુઝર ના ટ્રાફિક થી ઓવરલોડ કરી દેવામાં આવે છે. જેના કારણે લોકો (અનઓથોરાઈઝ યુઝર) તેનાપર access કરી શકતા નથી. એટલે કે હેકર સમગ્ર નેટવર્ક ને બ્લોક કરી શકે છે.
- DoS Attack મા નેટવર્ક અથવા મશીન ને unavailable (અન ઉપલબ્ધ) કરવા માટે ફક્ત એક કમ્પ્યુટર અને એક ઇન્ટરનેટ કનેક્શન ની જરૂર હોય છે.
- DoS attack એ વાસ્તવિક રીતે નેટવર્ક ના રિસોર્સિસ નો બગાડ કરે છે.
- તમારા નેટવર્ક ની access મેળ્વ્યા પછી attacker નીચેના માથી કઇપણ કરી શકે છે,
- નેટવર્ક ના ટ્રાફિક નો અવરોધ કરવો
- ઓવરલોડ ને કારણે શટડાઉન થાય ત્યાસુધી કમ્પ્યુટર અથવા સમગ્ર નેટવર્ક ને ટ્રાફિક થી ઓવરલોડ કરે છે.
- એપ્લિકેશન અથવા નેટવર્ક પર invalid ડેટા સેન્ડ કરે છે.
DoS attack ના પરિણામો નીચેમુજબ છે
- ચોક્કસ નેટવર્ક ની અનઉપલબ્ધતા
- નેટવર્ક નું ધીમું પરફોમન્સ
- તમારા એકાઉન્ટ માં નાકમાં messages નું પૂર(flood) આવી સકે છે.
DoS attack સામે વધુસારી સુરક્ષા માટે શું કરી શકાય તે નીચે મુજબ છે
- inbound (ઇનબાઉન્ડ) અને outbound(આઉટબાઉન્ડ) ટ્રાફિક ફિલ્ટર કરો
- સારો ડેટા સ્ટ્રક્ચર (data structure) વાપરવો જોઈએ
- SYN કુકીજ (SYN cookies) નો ઉપયોગ કરવો
What is Distributed Denial of Service (DDoS) Attack – Distributed Denial of Service (DDoS) Attack એટલે શું?
- DDoS Attack એ DoS Attack નુજ વિકસિત સ્વરૂપ છે.
- DDoS નું પૂરું નામ Distributed Denial of Service attack છે.
- આ attack મા બધુજ DoS attack જેવુજ હોય છે ફક્ત આ attack માં નેટવર્ક અથવા મશીન ને unavailable (અન ઉપલબ્ધ) કરવા માટે એક થી વધુ કમ્પ્યુટરો અને એક થી વધુ ઇન્ટરનેટ કનેક્શન નો ઉપયોગ થાય છે.
- આવા attacks botnets (બોટનેટ) નો ઉપયોગ કરીને થાય છે.
- DDoS એ નેટવર્ક બેન્ડવિડ્થ (network bandwidth) વાપરે છે.
- DDoS attack ને શોધવો ખૂબ મુશકેલ છે કારણકે તેમાં કોઈ એક attacker હોતો નથી પરંતુ એકથી વધુ attacker હોય છે માટે તેને શોધવો ખૂબ મુશકેલ હોય છે.
Note: મિત્રો DoS અને DDoS વચ્ચે શું તફાવત છે તે જાણવા માટે તમે Difference between DoS and DDoS એટલે કે DoS vs DDoS વાળુંઆર્ટીકલ વાંચી શકો છો.
આ પણ વાંચો – Types of Active Attacks
આ પણ વાંચો – Types of Passive Attacks
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Denial of Service (DoS) attack શું છે. (DoS Attack, Denial of Service, What is Denial of Service (DoS) attack, DoS Attack in Network Security) અને Distributed Denial of Service (DDoS) attack શું છે. (DDos Attack, Distributed Denial of Service, What is Distributed Denial of Service (DDoS) Attack, DDoS Attack in Network Security).
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.