Difference between DoS and DDoS Attack

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Difference between DoS and DDoS Attack (DoS vs DDoS, DoS vs DDoS Attack) માં શું તફાવત છે.

મિત્રો, આપણે અગાઉ ના Tutorial માં જોયું કે DoS and DDoS Attack. અને હવે આપડે આ Tutorial જોઈશું DoS and DDoS Attack માં શું તફાવત છે. તો ચાલો મિત્રો શરું કરીએ Difference between DoS and DDoS Attack.

Difference between DoS and DDoS Attack – DoS અને DDoS Attack નો તફાવત

DoS AttackDDoS Attack
DoS નું પૂરું નામ Denial of service છે.DDoS નું પૂરું નામ Distributed Denial of service છે.
DoS માં કોઈ સિસ્ટમ અથવા કોઈ resource પર attack કરવા માટે એક કમ્પ્યુટર અને એક internet Connection નો ઉપયોગ થાય છે.   DDoS માં કોઈ સિસ્ટમ અથવા કોઈ resource (network, etc.) પર attack કરવા માટે એક થી વધુ કમ્પ્યુટરો અને એક થી વધુ internet Connection નો ઉપયોગ થાય છે.   
Denial of service attack ને ઉચિત સિક્યુરિટી થી રોકી શકાય છે.Distributed Denial of service attack ને રોકવું મુશકેલ છે.
આ attack થી નુકસાન નો ખતરો ઓછો રહે છે કારણકે મોટાભાગે આ attack નો ઉપયોગ online rules ને તોડવા માટે વપરાતો હોય છે.આ attack માં નુકસાન નો ખતરો બૌજ વધારે રહે છે કારણકે આનો ઉપયોગ networks તથા systems ને નુકસાન પહોચાડવા માટે કરવામાં આવે છે. 
આ attack માં malware નો ઉપયોગ કરવામાં આવતો નથી.આ attack માં વપરાતું BOTNET એ હજારો ઇન્ફેક્ટેડ (infected) કમ્પ્યુટરો મળીને બનેલ હોય છે. જેમાં malware તથા viruses હોય છે.
તે Server ને કન્ટીન્યુઅસ (Continues) રિકવેસ્ટ મોકલે છે. અને Server ને બીજી રિકવેસ્ટ નો જવાબ આપવાથી અટકાવે છે.તે DoS Attack જેવુજ છે પરંતુ તે એકજ ટાર્ગેટ પર મલ્ટિપલ કમ્પ્યુટર થી કરવામાં આવે છે.
DDoS ની સરખામણી માં DoS Attack ને સોધવો ઓછો મુશ્કેલ છે.DoS ની સરખામણી માં DDoS Attack ને સોધવો ખુબજ મુશ્કેલ છે.
DDoS ની સરખામણી માં DoS attack ઓછો ખર્ચાળ છે.DoS ની સરખામણી માં DDoS attack વધુ ખર્ચાળ છે.
Difference between DoS and DDoS Attack

આ પણ વાંચો – DoS and DDoS Attack

આ પણ વાંચો – Types of Active Attacks

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Difference between DOS and DDOS Attack (DOS vs DDOS, DOS vs DDOS Attack) માં શું તફાવત છે.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment