મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Iteration statements in java, Loop statement in java, Loops in Java. હવે, તમે C Language માં loops નો use કરેલ હશે. તો મિત્રો આપણે એજ topic જાવા માં જોવાના છીએ. તો ચાલો હવે આપણે શરૂ કરીએ Iteration statements in java માં.
Iteration statements in java
- Java માં iteration statements એ loops છે.
- જાવા માં 3 loops નો use થાય છે:
1. for loop
2. while loop
3. do while loop
- Loops જ્યાં સુધી condition ખોટી ના પડે ત્યાં સુધી તેમાં રહેલ instructions ને execute કરે છે.
for loop:
Syntax
for( initialization; condition; increment)
{
//statements
}
- જ્યારે loop start થશે ત્યારે સૌથી પહેલા initialization portion execute થશે.
- ત્યારબાદ condition check થશે જો condition true હશે તો loop ની અંદર નો part execute થશે અને જો condition false થશે તો loop execute નહીં થાય. Loop ની અંદર નું execution પતી જાય પછી statement નું increment / decrement થશે.
- આવી જ રીતે જ્યાં સુધી condition false નહિ થાય ત્યાં સુધી loop execute થશે.
Example
for(int a=1; a<=5; a++)
{
System.out.print(a+” “);
}
while loop:
- જ્યાં સુધી controlling expression true હોય ત્યાં સુધી statement અથવા block repeat થશે.
Syntax
while(condition)
{
//statements block
}
- Condition એ કોઈ પણ boolean expression હોઈ શકે.
- જ્યાં સુધી condition true હશે ત્યાં સુધી loop execute થશે.
Example
int i=1;
while(i<=5)
{
System.out.print(i+” “);
i++;
}
do while loop:
- આ loop માં condition જો ખોટી હશે તો પણ એક વાર તો execute થશે જ.
- આમાં statements પછી condition આવેલી હોય છે.
- Note: do while loop માં condition બાદ semi column કરવામાં આવે છે.
Syntax
do
{
//Statement block;
} while (condition);
Example
int i=1;
do
{
System.out.print(i+” “);
i++;
}
while (i<=5);
આ પણ વાંચો – Math Functions in Java
આ પણ વાંચો – Operators in Java
આ પણ વાંચો – String vs StringBuffer
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું Iteration statements in java, Loop statement in java, Loops in Java.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.