Java Comments

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Java Comments, Comments in Java.

આપણે આગળ ના Tutorials માં Java Comments જોઈ છે. આજે એજ Java Comments ને થોડી વધારે સારી રીતે સમજીએ આપણી જ ભાષા ગુજરાતી માં.

Java Comments
Java Comments

Java Comments – Comments એટલે શું?

  • Comments નો ઉપયોગ document માટે અને તમારા program code અને તેના logic ને સમજવા માટે થાય છે.
  • Compiler Comments ને ignore કરે છે.
  • પણ તે documentation માટે ખૂબ જ જરૂરી છે અને programને સમજવા માટે પણ ખૂબ જ જરૂરી છે.
  • Comment s એ non-executable એટલે કે ક્યારેય પણ execute ના થાય તેવા statement છે.
  • Program code માં notes મૂકવા માટે Comment વધારે વપરાય છે.
  • જાવામાં 3 types ની Comments છે:
  1. Single-line Comment [End-of-line Comment]
  2. Multi-line Comment
  3. Documentation Comment

આ પણ વાંચો – Variables and Constants in Java

Single-line Comment [End-of-line Comment]

  • જ્યારે આપણે કઈ પણ single line માં લખવું હોય ત્યારે આ Comment  વપરાય છે.
  • Single-line Comment આપવા માટે “//” નો ઉપયોગ થાય છે.  

Syntax:

//<write Comment >

Example:

//MariCollege

Multi-line Comment

  • જ્યારે પણ કોઈ details ને વધારે lines માં લખવી હોય ત્યારે આપણે આ Comment  નો use કરીએ છીએ.
  • એક થી વધારે lines લખવા માટે આ Comment  વપરાય છે.
  • Multi-line Comment આપવા માટે “/*….*/” નો ઉપયોગ થાય છે.

Syntax:

/*
        Write Comments
*/

Example:

/*
      Welcome to MariCollege.in
      This is an example of Multi-line Comment
*/

Documentation Comment

  • Documentation Comment નો ઉપયોગ html file ને produce કરવા માટે થાય છે જે આપણાં પ્રોગ્રામ ને document કરે છે.
  • આ Comment  /** થી શરૂ અને */ થી end થાય છે.
  • Documentation Comments આપણને program માં જ આપણાં પ્રોગ્રામ વિષે ની information embed કરવા allow કરે છે.
  • પછી, javadoc utility program નો use કરીને information કાઢો અને તેને html file માં મૂકો.
  • Documentation Comment માં, આપણે જુદા જુદા notations add કરી શકીએ છીએ જેવા કે, programના author, version, જરૂરી parameters, વગેરે.
  • આ બધા notation ને add કરવા આપણે ‘@’ operator નો use કરી એ છીએ.
  • જે notation નો ઉપયોગ કરવો હોય તેની આગળ ‘@’ operator લખવું.

javadocs ના tags નીચે આપેલ છે:

  • @author – programના author ને દર્શાવે છે.
  • @version – project નું version દર્શાવે છે.
  • @param – જરૂરી operations માટે ના parameters ને explain કરે છે.
  • @return – program ની return type દર્શાવે છે.

Syntax:

/**
       Write Comments
*/

Example:

/**
      *this is MariCollege page.
      *@author MariCollege.in
*/

આ પણ વાંચો – Wrapper Class in Java

આ પણ વાંચો – Scope of Variables – Default Values of Variables

આ પણ વાંચો – Type Conversion and Casting in Java

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Java Comments, Comments in Java.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment