Multi Dimensional Arrays in Java

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Multi dimensional Arrays in Java, 2D Array in Java, Two Dimensional Array in Java.

અગાઉ ના Tutorial માં આપણે What is Array અને One dimensional Array જોયું. તે જ topic ને આગળ શિખતા આપણે જોઈશું Multi dimensional arrays in Java, rectangular અને non-rectangular array. તો ચાલો મિત્રો શરૂ કરીએ Multi dimensional Arrays.

Multi Dimensional Arrays in Java

  • Array ના Array ને Multi-dimensional Array કહે છે.
  • Multi-dimensional array માં એક extra index હોય છે.

Types of Multi-dimensional Arrays

  1. Rectangular array
  2. Non Rectangular array

Rectangular Array

Rectangular Array
Rectangular Array
  • આમાં numbers of rows અને number of columns fix હોય છે.

Syntax

data_type array_var[][] = new data_type[size1][size2];

Array Declaration and Creation

  • Array declaration
int a[][];
  • Array creation
a = new int[3][4];
  • final statement
int a[][] = new int[3][4];

Example

public class RectangularArray
{
     public static void main(String args[])
     {
          int a[][] = new int[2][3];

          a[0][0]=1;
          a[0][1]=2;
          a[0][2]=3;

          a[1][0]=4;
          a[1][1]=5;
          a[1][2]=6;

          for(int i=0;i<=1;i++)
          {
               for(int j=0;j<=2;j++)
               {
                     System.out.println(a[i][j]);
               }
         }
     }
}

Output

Multi Dimensional Arrays in Java

Non Rectangular Array

Non Rectangular Array
Non Rectangular Array
  • આમાં numbers of rows fix હોય છે પણ number of columns fix હોતી નથી.
  • જાવા માં Multi-dimensional array માં first dimension ને memory allocate કરવી compulsory એટલે કે ફરજિયાત છે.
  • બાકીના dimension ને પાછળ થી memory allocate કરી શકાય છે.
  • Non rectangular array ને jagged array પણ કહે છે.

Example

public class NonRectangularArray
{
       public static void main(String args[])
       {
             int a[][] = new int[2][];

             a[0]=new int[1];
             a[1]=new int[2];

             a[0][0]=10;

             a[1][0]=20;
             a[1][1]=30;

             for(int i=0;i<=1;i++)
             {
                  for(int j=0;j<=i;j++)
                  {
                         System.out.println(a[i][j]);
                  }
            }
      }
}

Output

Non Rectangular Array

આ પણ વાંચો – Array in Java – One Dimensional Array

આ પણ વાંચો – Garbage Collection in Java

આ પણ વાંચો – Java Comments

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Multi dimensional Arrays in Java, 2D Array in Java, Two Dimensional Array in Java.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment