Static Binding vs Dynamic Binding

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું Static Binding અને Dynamic Binding નો તફાવત, Static Binding Vs Dynamic Binding in Gujarati, Static Vs Dynamic Binding in Gujarati, Static Binding, Dynamic Binding.

આપણે અગાઉ ના ઘણા Tutorials માં  Polymorphism માં Static Binding અથવા Early Binding અને Dynamic Binding અથવા Late Binding જેવા શબ્દો જોયા. આપણે તેના બે example, Method Overloading અને Overriding બંને વિષે થોડું knowledge લીધું તો આજે એજ knowledge ને થોડું વધારીએ Static Binding અને Dynamic Binding ના તફાવત થી આપણી આપણી સરળ ભાષા ગુજરાતી માં.

Static Binding vs Dynamic Binding

Static Binding vs Dynamic Binding

Static Binding Dynamic Binding
આને Early Binding કહે છે.આને Late Binding કહે છે.
આ Binding compile time એ થાય છે.  આ Binding run time એ થાય છે.
આમાં real object નો ઉપયોગ ક્યારેય થતો નથી.આમાં real object નો ઉપયોગ થાય છે.
જ્યારે function ને call કરવા માટે બધી information compile time એ available હોય ત્યારે આ Binding occur થાય છે.જ્યારે compiler function call ને resolve કરવા માટેની બધી information determine નથી કરી શકતું ત્યારે આ Binding occur થાય છે.
આ Binding normal functions ના ઉપયોગથી મેળવી શકાય છે.આ Binding virtual function ના ઉપયોગ થી મેળવી શકાય છે.
તે normal function call, function overloading અને operator overloading દરમ્યાન મળે છે.તે virtual function ના ઉપયોગથી મળે છે.
Dynamic Binding કરતાં execution fast છે.Static Binding કરતાં execution slow છે.
Binding માટે “Type” information ઉપયોગ કરે છે.Binding ને resolve કરવા માટે “Object” નો ઉપયોગ કરે છે.
Static, Private, Final methods અને variables આ Binding દ્વારા resolve થાય છે.Runtime object દ્વારા runtime એ virtual method resolve થાય છે. 
Dynamic Binding કરતાં ઓછો flexible છે.Static Binding કરતાં વધારે flexible છે.
Example: Method OverloadingExample: Method Overriding

આ પણ વાંચો – Java OOP Concepts – Basics of OOP

આ પણ વાંચો – Difference between POP and OOP

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Static Binding અને Dynamic Binding નો તફાવત, Static Binding Vs Dynamic Binding in Gujarati, Static Vs Dynamic Binding in Gujarati, Static Binding, Dynamic Binding.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment