What is Criminal Organizations in Gujarati? – ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન શું છે?

મિત્રો, આજે આપડે સિખીશું ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન શું છે? (What is criminal Organizations in Gujarati, Criminal Organizations in Network Security, Criminal Organizations, Criminal, Organization, Network Security).

આપણે અગાઉ ના Tutorial માં જોયું કે What is Intruders અને Insiders શું છે? હવે આપડે શીખીશું કે ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન શું છે. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં criminal organizations ને ખૂબ જ સરળ રીતે સમજીએ.

What is Criminal Organizations in Gujarati

What is Criminal Organizations in Gujarati – ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન શું છે?

  • અત્યારના સમય માં કમ્પ્યુટર network અને Internet નો ઉપયોગ વધવાને કારણે criminal organizations તે electronic જગત નો દુરઉપયોગ(misuse) કરવા તરફ ફર્યા છે.
  • Criminal organizations ધ્વારા કરવામાં આવતી સામાન્ય પ્રવૃતિઓ જેવી કે છેતરપિંડી (fraud), બ્લેકમેલ (Blackmail), વગેરે જેવી છે.
  • ક્રિમિનલ ગ્રૂપ (criminal group) અને સામાન્ય હેકર (Hacker) વચ્ચે તફાવત એ છે કે  criminal group એ એક હેકર (Hacker) કરતા વધુ શક્તિશાળી હોય છે.
  • એક (Single) હેકર (Hacker) કરતા criminal group પાસે નાણાકીય સહાય વધુ હોય છે.
  • Criminal organizations ધ્વારા કરવામાં આવતા attacks એ “structured threat (સ્ટ્રક્ચર્ડ થ્રેટ)” માં સમાવેશ કરે છે.
  • તેના માટે મોટી માત્રામાં પ્લાનિંગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી attack કરવાના સ્થાન (location) પર ની Activity પર ધ્યાન રાખવામાં આવે છે અને આ બધુ કરવા માટે નાણાકીય સુવિધા એકત્રિત કરવામાં આવે છે.

આ પણ વાંચો – What is Computer Worms in Gujarati?

આ પણ વાંચો – What is Computer Virus in Gujarati?

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે ક્રિમિનલ ઓર્ગેનાઇઝેશન શું છે? (What is criminal Organizations in Gujarati, Criminal Organizations in Network Security, Criminal Organizations).

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment