મિત્રો, આજે આપડે સિખીશું ઇન્ફોર્મેશન વોરફેર શું છે? What is information warfare, information warfare in Gujarati, information warfare definition અને Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) કઈ કઈ રીતે થઇશકે અને Types of Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) ના પ્રકાર.
આપણે અગાઉ ના Tutorial માં જોયું કે What is Terrorist અને Cyber Terrorist શું છે? હવે આપડે શીખીશું કે ઇન્ફોર્મેશન વોરફેર શું છે અને ઇન્ફોર્મેશન વોરફેર કઈ કઈ રીતે થઇશકે અને ઇન્ફોર્મેશન વોરફેર ના પ્રકાર. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં What is information warfare ને ખૂબજ સરળ રીતે સમજીએ.
What is information warfare – ઇન્ફોર્મેસન વોરફેર શું છે?
- Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) એક એવો Concept (ટોપીક) છે જેમાં વિરોધિ થી તાકતવર બનવા મટે ઇન્ફોર્મેશન નો બૌ ચાલાકી પૂર્વક સારીરીતે અને પ્લાનિંગ પૂર્વક ઉપુઓગ કરવામાં આવે છે.
- Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) એ વાસ્તવ માં દુસ્મનો ધ્વારા ઉપયોગ માં લેવાતી information (માહિતી) અને information પ્રોસેસિંગ સાધનો સામે આયોજિત war છે.
- Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) ને cyber-warfare, electronic warfare અને cyber attack પણ કહેવાય છે.
- તે અત્યંત highly structured (હયલી સ્ટ્રક્ચર) શ્રેણી (category) માં આવે છે.
- આ પ્રકાર ના threat ની તૈયારી લાંબા સમય થી મોટી મોટી કંપનીઓ ને નાણાકીય રીતે નીચે પાડવા માંટે વપરાય છે.
- પાછળના કેટલાક વર્ષો થી information passing process અને communication technology માં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે અને આપના સમાજ માં તેના વધતાં પ્રસારથી communication process માં ક્રાંતિ લાવિદિધી છે. તેના કારણે information warfare નું મહત્વ વધારે પડતું વધી ગયું છે.
- Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) માં સાચી information ને એકત્રિત કરવામાં આવે છે અને વિરોધીઓ ને ખોટી information આપવામાં આવે છે, અને સૂચનાનું ખોટું પ્રચાર કરવામાં આવે છે. જેનાથી વિરોધીયો ના આત્મવિશ્વાસ અને મનોબળ બંન્ને ને તોડી શકાય.
- Information warfare (ઇન્ફોર્મેશન વારફેર) ના ટાર્ગેટ માં પાણી (water), ઇલેક્ટ્રિસિટી (electricity), તેલ (oil) અને ગેસ ઉધ્યોગો (gas refineries), બેંકિંગ અને ફાઇનાન્સ, ટેલિકોમ્યુનિકેશન, વગેરે નો સમાવેશ થાય છે.
- દુસ્મનો ધ્વારા information નો ઉપયોગ હથિયાર(weapon) તરીકે થાય છે.
- પહેલાના સમય ની લડાઇઓ હથિયારો થી થતી હતી પરંતુ આજકાલની લડાઇઓ information ની લડાઈ છે. Information ની લડાઇઓ માં ઇન્ટરનેટ ના મધ્યમ થી યુદ્ધ કરવામાં આવે છે.
આ પણ વાંચો – What is Terrorist in Gujarati?
How information warfare can be done? – ઇન્ફોર્મેશન વોરફેર કઈ કઈ રીતે થઇશકે?
- ટેલીવિજન, ઇન્ટરનેટ, અને રેડિયોટ્રાન્સમિશન ને હાઈજેક કરી ને.
- ટેલીવિજન, ઇન્ટરનેટ, અને રેડિયોટ્રાન્સમિશન ને જામ કરી ને.
- Logistic networks ને disable કરી ને કરી શકે.
- દુસ્મન ના social media ને disable કરીને ક્યાતો તેમની સાથે ચાલાકી કરીને.
- Stock exchange માં થનારા transactions ને નુકસાન પહોચાડી ને.
- Drones (ડ્રોન્સ) નો ઉપયોગ કરી ને અથવા બીજા કોઈ અન્ય નજર રાખતાં robots (રોબોટ્સ) નો ઉપયોગ કરી ને.
Types of information warfare – ઇન્ફોર્મેશન વોરફેર ના પ્રકાર
- Cyber-attacks: – આના માટે malware અને viruses નો ઉપયોગ કરવામાં આવે છે.
- Command and control warfare (કમાન્ડ અને વોરફેર)
- Electronic યુદ્ધ
- મનોવૈજ્ઞાનિક યુદ્ધ
- Hacker યુદ્ધ
- આર્થિક સૂચના યુદ્ધ
આ પણ વાંચો – What is Criminal Organizations in Gujarati?
આ પણ વાંચો – What is Intruders in Gujarati?
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે ઇન્ફોર્મેશન વોરફેર શું છે? What is information warfare, information warfare definition, information warfare examples, information warfare in Gujarati અને Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) કઈ કઈ રીતે થઇશકે અને Types of Information warfare (ઇન્ફોર્મેશન વોરફેર) ના પ્રકાર.
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.