What is Insiders in Gujarati – ઇન્સાઇડર શું છે?

મિત્રો, આપણે આ Tutorial મા સિખીશું કે ઇન્સાઇડર શું છે (what is Insiders in Gujarati, Insiders in Network Security). આપણે અગાઉ ના Tutorial માં જોયું કે What is Intruders એટલે કે ઇન્ટ્રુડર શું છે? અને different categories of Intruders એટલે કે ઇન્ટ્રુડર ની વિવિધ શ્રેણીઓ. હવે આપડે શીખીશું કે ઇન્સાઇડર શું છે? તો ચાલો મિત્રો આજે આ નવા નામ ને સમજીએ ખૂબ જ સરળ રીતે.

What is Insiders in Gujarati -  ઇન્સાઇડર શું છે?

What is Insiders in Gujarati – ઇન્સાઇડર શું છે?

  • Insiders” એટલે કોઈ સંસ્થા (organization) અથવા કંપની ના અંદરના જ વ્યક્તિ જે તે સંસ્થા (organization) અથવા કંપની ને ખરાબ ધમકી (Malicious threat) આપે તેને Insiders કહે છે.
  • Outsider intruders કરતાં insider intruders વધુ ખતરનાક હોય છે.
  • Insiders એ કોઈ કર્મચારીઓ (employees), ભુતપૂર્વ કર્મચારીઓ (former employees), કોન્ટ્રાક્ટર (contractors), ભાગીદારો (partners), અથવા વ્યાવસાયિક સહયોગીઓ (business associates) હોયશકે છે કે જેમની પાસે સંસ્થા (organization) ની આંતરિક માહિતી છે.
  • Threat (ધમકી) માં છેતરપીંડી, લુંટ, કમ્પ્યુટર સિસ્ટમ નું નુકશાન વગેરે નો સમાવેશ થાય છે.
  • Insiders દ્વારા કરવામાં આવતા attacks (હુમલાઓ) એ passive attacks હોય છે અને આવા attacks ને શોધવા મુસ્કેલ હોય છે.
  • તેથી insiders attacks ને ટાળવા (avoid) કરતાં તેનું નિવારણ કરવું જોઇયે.
  • Insiders ને રોકવા માટે તો સૌથી સારો ઉપાય Encryption છે.

આ પણ વાંચો – What is Intruders in Gujarati?

આ પણ વાંચો – What is Computer Worms in Gujarati?

આ પણ વાંચો – What is Computer Virus in Gujarati?

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે ઇન્સાઇડર શું છે (what is Insiders in Gujarati, Insiders in Network Security).

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment