What is Intruders in Gujarati – ઇન્ટ્રુડર શું છે?

મિત્રો, આજે આપડે સિખીશું ઇન્ટ્રુડર શું છે (what is Intruders in Gujarati, Intruders in Network Security) અને Explain different categories of Intruders (ઇન્ટ્રુડર ની વિવિધ શ્રેણીઓ). અને આ Tutorial બહુ સરળ ભાષા માં લખેલું છે. એટ્લે કે આ Tutorial માં તમને ઇન્ટ્રુડર શું છે અને ઇન્ટ્રુડર ની વિવિધ શ્રેણીઓ સરળતાથી સમજાઈ જશે. તો ચાલો મિત્રો શરું કરીએ What is Intruder.

What is Intruders in Gujarati
Intruder

What is Intruders in Gujarati ઇન્ટ્રુડર શું છે?

  • Intruder” એટ્લે પોતાની જાતને એવી જગ્યા એ અથવા એવી પરિસ્થિતી માં મૂકવો કે જ્યાં તેને પરમિશન ન હોય.
  • Intruder એ એક unauthorized (પરમિશન ના હોય તેવો) user છે. જે illegally (પરમિશન વગર) સિસ્ટમ ને Access કરે છે.
  • Intruder નો main ઉદેશ્ય (aim), સિસ્ટમ માં unauthorized (પરમિશન ના હોય તેવો) access મેળવવો અને network ની privacy માં ઘૂસણખોરી કરવા નો છે.
  • Intruder એ insiders (અંદરની તરફના) અથવા outsiders (બહાર ની તરફ ના) હોઇ શકે છે.
  • Intruder’s attacks એ ખૂબ ગંભીર attacks છે.

Explain different categories of Intrudersઇન્ટ્રુડર ની વિવિધ શ્રેણીઓ.

Masquerade (માસ્કરેડ)

એવો user કે જેને system ને Access કરવાની ઓથોરિટી(પરમીસન) નથી. તો પણ તે user system ને access કરે છે અને તેના data અને અકાઉન્ટ(account) મેળવી ને તેનો દૂર ઉપયોગ કરે અથવા તેનો ગેર લાભ લે છે.

  • Masquerade એ outsider હોય શકે છે.

Misfeasor (મિસફીઝર)

તે એવો user છે જે સિસ્ટમ ને લીગલ (legal) રીતે access કરી શકે છે. પરંતુ તે system માં અમૂકજ data અથવા information એવી છે કે જેને access કરવાની permission તે user પાસે નથી. તેમ છતાં તે user એ private data અથવા information ને access કરે છે. તો આવા user ને Misfeasor કહે છે.

  • Misfeasor એ insider હોય શકે છે.

Clandestine user (ક્લાનડેસ્ટિન યુઝર)

આ એવો user છે કે જે system માં એડમિનિસ્ટ્રેટિવ Access (પ્રવેશ) મેળવે છે. એટલે કે એડમિનિસ્ટ્રેટિવ ની access મેળવે તેવો user.

  • Masquerade એ outsider હોય શકે છે
  • Misfeasor એ insider હોય શકે છે
  • અને clandestine user તે insider અથવા outsider માથી કોઈપણ હોઇ શકે છે.

આ પણ વાંચો – What is Computer Worms in Gujarati?
આ પણ વાંચો – What is Computer Virus in Gujarati – Types of Virus in Gujarati

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે ઇન્ટ્રુડર શું છે (what is Intruders in Gujarati) અને Explain different categories of Intruders (ઇન્ટ્રુડર ની વિવિધ શ્રેણીઓ).

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment