What is JDK in Gujarati? | Features of JDK | Why use JDK | How JDK Functions | Components of JDK in Gujarati

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું JDK શું છે? What is JDK in Gujarati?, What is JDK, Why use JDK, Features of JDK, How JDK Functions, Components of JDK in Gujarati, What is (Java Development Kit) in Gujarati, JDK in Gujarati, Java JDK in Gujarati, JDK in Java.

આપણે અગાઉ ના Tutorial માં JRE એટલે કે Java Runtime Environment જોયું. હવે તેમાં તમે  JDK જેવા શબ્દો જોયા હશે અને એવો પ્રશ્ન પણ થયો હશે કે આ JDK શું છે? JRE પછી આ કયું નવું નામ આવી ગયું તો ચાલો મિત્રો આજે આ નવા નામ ને સમજીએ ખૂબ જ સરળ રીતે.

What is JDK in Gujarati? | Features of JDK | Why use JDK | How JDK Functions | Components of JDK in Gujarati

What is JDK in Gujarati? – JDK શું છે?

  • JDK નું પૂરું નામ java development kit છે.
  • Java માં JDK એક software development environment છે. જે java application ને develop કરવા માટે આવશ્યક tools અને libraries નું collection offer કરે છે.
  • JDK એ development tools અને JRE નો બનેલો એક package છે.
  • JDK એ એક software છે જેનો ઉપયોગ applets અને java application ને બનાવવા માટે થાય છે.   
  • તમે એક જ computer માં એક થી વધારે JDK ના version install કરી શકો છો.
  • JDK physically exists કરે છે.
  • તમારે તમારા source code ને એક draft અથવા format માં બદલવા માટે JDK ની જરૂર છે જેને JRE execute કરી શકે છે.
  • JDK માં JRE, એક interpreter [java], એક compiler [javac] અને બીજા અન્ય development Tools આવેલા છે.
  • Java runtime environment માં જ JVM, supporting files અને core files આવેલા છે. 

આ પણ વાંચો – What is JRE in Gujarati

Why use JDK? – JDK નો ઉપયોગ શા માટે?

  • જાવા માં જાવા programs અને JRE ને લખવા માટે JDK જરૂરી tool છે.
  • JDK નો ઉપયોગ java program બનાવવા માટે થાય છે જ્યારે JRE નો ઉપયોગ જાવા code ને execute કરવા માટે થાય છે.
  • જાવા કોડ અને જાવા application ને develop કરવા માટે JDK તમારા system માં હોવું જરૂરી છે.
  • આમાં એક compiler, java application launcher, appletviewer વગેરે આવેલ છે.
  • Compiler જાવા માં લખાયેલ code ને byte code માં convert કરે છે.
  • જાવા application launcher એક JRE ખોલે છે જે જરૂરી class ને load કરે છે અને તેની main method ને execute કરે છે.

Features of JDK – JDK ના Features

  • JDK java developer માટે multiple extensions ને handle કરે છે, જે single catch block માં કરે છે.
  • JDK માં JRE શામિલ હોય છે એટલે કે JRE ના બધા features ને JDK hold કરે છે.
  • JDK માં એ બધા features આવેલા છે જેની જરૂર કોઈ પણ java application ને develop કરવામાં હોય છે. જેમ કે, compiler, debugger વગેરે આવેલા હોય છે.
  • JDK java developer માટે એ બધા features આપે છે જેનો ઉપયોગ જાવા code કરે છે અને java code run કરે છે.
  • JDK ને તમે free માં windows, UNIX અને mac operating systems માટે install કરી સરળતાથી use કરી શકો છો.
  • JDK કોઈ પણ java application ને develop કરવા માટે જરૂરી બધા features પોતાની પાસે રાખે છે.

How JDK Functions? – JDK કેવી રીતે કાર્ય કરે છે?

  • JDK ની અંદર JRE અને JVM હોય છે, જે java code ને લખવામાં help કરે છે અને JVM તે code ને run કરે છે.
  • આની અંદર કેટલીક class libraries આવેલી હોય છે જે java program run time પર કોલ કરે છે.

Compiler

  • Java compiler java ની code file ને class file માં convert કરે છે.

Debuggers

  • આ java નો જ એક program છે જે developer માટે java program કઈ રીતે work કરે છે તે જાણવા માટેની permission આપે છે.

JavaDoc

  • Javadoc java માટે sun microsystems દ્વારા બનાવવામાં આવેલ documentation છે.
  • Javadoc નો ઉપયોગ source program થી html file માં api documentation બનાવવા માટે કરવામાં આવે છે.  

JDK oracle corporation દ્વારા જારી કરવામાં આવેલ નીચે આપેલ java platforms માંથી કોઈ એક નું implementation છે.

  • Standard edition java platform
  • Enterprise edition java platform
  • Micro edition java platform

Components of JDK in Gujarati – JDK ના components

appletviewer:આ tool નો ઉપયોગ web browser સિવાય java applet ને ચલાવા અને debug કરવા માટે થાય છે.
extcheck:આ એક ઉપયોગિતા છે જે jar file વિરોધો ને શોધે છે.
idlj:એક idl java compiler છે. આ ઉપયોગિતા આપેલ java idl ફાઇલમાંથી જાવા bindings generate કરે છે.
jabswitch:  આ એક જાવા access bridge છે. Microsoft windows system પર સહાયક technologies નો વિસ્તાર કરે છે.
Java:  Java applications માટે loader. આ tool એક interpreter છે અને javac compiler દ્વારા generate કરેલી class files નું અર્થઘટન કરી શકે છે. હવે એક જ launcher નો ઉપયોગ develop અને deployment બંને માટે કરી શકો છો. જૂનું deployment launcher JRE હવે sun JDK સાથે આવતું નથી અને નવા જાવા loader દ્વારા બદલવામાં આવ્યું છે.   
javac:તે જાવા compiler નો ઉલ્લેખ કરે છે, જે source code ને bytecode માં compile કરે છે.
javadoc:  Documentation generator, જે આપમેળે source code comments માંથી documentation generate કરે છે.
jar:  Specifies archives, જે related classes ને એક જ jar file માં package કરે છે. આ tool jar files ને manage કરવામાં મદદ કરે છે.
javafxpackager:આ javafx application ને package અને sign કરવાનો એક tool છે.
jarsigner:jar signature અને verification tool છે.
javah:C header અને stub generators નો ઉપયોગ native methods લખવા માટે થાય છે.
javap:Class file disassembler.
javaws:jnpl applications માટે java web start launcher છે.
jconsole:Java monitoring અને management console છે.
jdb:આ એક debugger છે.
jhat:Java heap analysis tool [experimental].
jinfo:આ ઉપયોગિતા ને એક running java process અથવા crash dump માંથી configuration information મળે છે.
jmap:Oracle jmap -memory map- આ ઉપયોગિતા જાવા પર memory map ને આઉટપુટ કરે છે અને આપેલ process અથવા core dump ની distributed object memory map અથવા memory details print કરી શકે છે.   
jmc:java machine control.
jps:java virtual machine process status tool targeted system પર instrumented hotspot java virtual machine [jvm] ની list આપે છે.
jrunscript:java command line script shell. 
jstack:આ એક utility છે જે java threads ના java stack ના નિશાન ને print કરે છે.
jstat:java virtual machine statistics monitoring tool [experimental].
jstatd:jstat daemon [experimental].
important tool:આ key store માં હેરફેર કરવા માટે એક tool છે.
pack200:jar compression tool.
policytool:તે policy creation અને management tool ને specify કરે છે, જે java runtime માટે policy set કરે છે,વિવિધ sources માંથી code માટે કઈ permission available છે તેને specify કરે છે.
visualvm:તે એક visual tool છે જે બહુ બધી command line JDK tools અને lightweight peformance અને memory profiling capabilities ને integrate કરે છે.
wsimport:  આ એક web service ને લાગુ કરવા માટે portable jax-ws artifacts ને generate કરે છે.
xjc:આ xml binding api માટે java api નો ભાગ છે. આ એક xml schema ને accept કરે છે અને java classes બનાવે છે.  

આ પણ વાંચો – What is JVM in Gujarati?

આ પણ વાંચો – Architecture of JVM Gujarati

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે JDK શું છે? What is JDK in Gujarati?, Why use JDK, Features of JDK, JDK Gujarati, How JDK Functions, Components of JDK in Gujarati, What is (Java Development Kit) in Gujarati, JDK in Gujarati, Java JDK in Gujarati, JDK in Java.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment