What is JRE in Gujarati? | Why use JRE in Gujarati | Features of JRE in Gujarati | Components of JRE in Gujarati | How JRE works in Gujarati

મિત્રો, આ Tutorial માં આપણે શીખીશું જાવા રનટાઇમ એન્વાયરમેન્ટ શું છે? What is JRE in Gujarati, What is JRE in Java, JRE in Java, JRE in Gujarati, What is (Java Runtime Environment) in Gujarati?, Why use JRE in Gujarati, Features of JRE in Gujarati, Components of JRE in Gujarati અને How JRE works in Gujarati.

આપણે અગાઉ ના Tutorial માં JVM એટલે કે Java virtual machine નું architecture જોયું. હવે તેમાં તમે  Java Runtime Environment અથવા JRE જેવા શબ્દો જોયા હશે અને એવો પ્રશ્ન પણ થયો હશે કે આ JRE શું છે? JVM પછી આ કયું નવું નામ આવી ગયું તો ચાલો આજે આજ નવા નામ ને સમજીએ ખૂબ જ સરળ રીતે.

What is JRE in Gujarati? – જાવા રનટાઇમ એન્વાયરમેન્ટ

  • JRE નું પૂરું નામ Java runtime environment છે.
  • આ એક free software છે.
  • JRE ને Java runtime પણ કહે છે.
  • JRE એ jdk [Java development kit] નો એક ભાગ છે.
  • JRE ને sun microsystems એ બનાવ્યું હતું.
  • JRE એ એક software છે જેનો ઉપયોગ બીજા software design કરવા માટે થાય છે.
  • આમાં libraries અને બીજી ઘણી files નો સેટ હોય છે જેનો JVM runtime એ ઉપયોગ કરે છે.
  • આના દ્વારા Java programming માં બનાવેલ application ને run કરી શકાય છે.
  • આ device પર જાવા program ને run કરવા માટેનું એક common environment છે.
  • JRE એ જાવા applications ને બનાવવા માટે software tools નો એક સમૂહ છે.
  • જ્યારે તમે jdk install કરો છો ત્યારે JRE automatic install થઈ જાય છે. તમે JREને અલગ થી પણ install કરી શકો છો.
  • JRE ઘણા બધા platforms જેવા કે, Mac, Windows અને UNIX માટે available હોય છે.  

આ પણ વાંચો – What is JVM in Gujarati?

આ પણ વાંચો – Architecture of in Gujarati

Why use JRE in Gujarati? – જેઆરઈ નો ઉપયોગ શા માટે?

  • JRE માં class libraries ની સાથે બીજી ઘણી જરૂરી ફાઇલ હોય છે.
  • આનો ઉપયોગ Java package class જેવા કે, math swingetc, util, lang, awt અને runtime libraries માટે થાય છે.
  • Applets run કરવા માટે સિસ્ટમ માં JREહોવું જરૂરી છે.

Features of JRE in Gujaratiજેઆરઈ ના ફીચર્સ

  1. JRE ની મદદથી JVM run થાય છે.
  2. JRE એક એવું Java application development tool છે જેમાં deployment technology Java web start ની સાથે બધા Java plug-in હોય છે.
  3. કોઈ પણ જાવા developer જાવા ના source code ને JREની મદદથી run કરી શકે છે.પરંતુ આનાથી તે જાવા codeને લખી કે compile કરી શકતો નથી.
  4. JRE ના અંદર ઘણી બધી functionality જેવી કે, Java Database Connectivity [JDBC], Java Naming and Directory Interface [JNDI] and Remote Method Invocation [RMI] આવેલ છે.     

Components of JRE in Gujaratiજેઆરઈ ના કમ્પોનન્ટ્સ

  • Integration libraries include Java Database Connectivity [JDBC]
  • Java Naming, IDL[Interface Definition Language]
  • Directory Interface Java Naming and Directory Interface [JNDI]
  • Remote Method Invocation Over Internet Inter-Orb Protocol[RMI-IIOP]
  • Remote Method Invocation[RMI]
  • Scripting

How JRE works in Gujarati? – જેઆરઈ કઈ રીતે કામ કરે છે?

  • JRE એ JVM નો instance એટલે કે object તેની પાસે રાખે છે અને તેની સાથે સાથે library classes અને development tools પણ રાખે છે.
  • JRE ના work ને આપણે એક example થી સમજીએ, ધારી લો કે તમે કોઈ Java program બનાવ્યો છે તો તે બની ગયા પછી તેને .java extension થી સેવ કરો.
  • ત્યારબાદ તેને compile કરો.
  • Compiler એક byte code generate કરશે જે .class extension વાળો હશે. આ ફાઇલ platform independent હોય છે. આથી JRE ધરાવતા કોઈ પણ system પર execute થશે.  
  •  અહીથી હવે JREનું કામ શરૂ થશે.
  • કોઈપણ જાવા પ્રોગ્રામ ને run કરવા તમારે JREની જરૂર છે.
  • Bytecode ને run કરવાના steps નીચેની figure માં દર્શાવેલ છે:
What is JRE in Gujarati? | Why use JRE in Gujarati | Features of JRE in Gujarati | Components of JRE in Gujarati | How JRE works in Gujarati
  • તો ચાલો ઉપરના steps ને સમજીએ:

1. Class loader

  • આમાં class loader વિવિધ classes ને load કરે છે જે પ્રોગ્રામ ને run કરવા માટે જરૂરી છે.
  • Class loader JVM માં classes ને dynamically load કરે છે.
  • જ્યારે JVM શરૂ થાય છે, ત્યારે ત્રણ class loaders નો use કરે છે:
  1. Bootstrap class loader
  2. Extensions class loader
  3. System class loader

2. Byte code verifier

  • Byte code verifier ને તમે gatekeeper કહી શકો.
  • તે bytecode ને verify કરે છે જેથી code interpreter માટે કોઈપણ પ્રકારની disturbance ન પહોંચાડે.
  • Code ને માત્ર ત્યારે જ interpreted કરવા માટે allow કરવામાં આવે છે જ્યારે તે bytecode verifier ના tests ને pass કરે છે. જે formats ને તપાસે છે અને illegal code માટે check કરે છે. 

3. Interpreter

  • એકવાર classes load થઈ જાય અને code verify થઈ જાય પછી interpreter assembly કોડ ને line by line વાંચે છે અને નીચેના બે કાર્યો કરે છે:
  1. Bytecode execute કરે છે.
  2. Internal hardware ને યોગ્ય રીતે call કરે છે.
  • આ રીતે program JREમાં ચાલે છે.

આ પણ વાંચો – History of Java in Gujarati

આ પણ વાંચો – Java and Internet in Gujarati

આ પણ વાંચો – Features of Java in Gujarati

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું જાવા રનટાઇમ એન્વાયરમેન્ટ શું છે? What is JRE in Gujarati, What is (Java Runtime Environment) in Gujarati?, What is JRE in Java, JRE in Java, Why use JRE in Gujarati, Features of JRE in Gujarati, Components of JRE in Gujarati અને How JRE works in Gujarati.

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને જાવા અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.

Leave a Comment