What is (MITM) Man in the middle Attack in Network Security

મિત્રો, આજે આપડે આ Tutorial માં સિખીશું કે What is (MITM) Man in the middle Attack in Network Security? (Man in the middle attack શું છે?, Man in the middle attack in network security, Explain Man in the middle in Gujarati, Man-In-The-Middle attack ને કેવી રીતે રોકી શકાય?)

મિત્રો, આપણે અગાઉ ના Tutorial માં જોયું What is Spoofing અને હવે આપડે શીખીશું What is  Man in the middle attack in Network Security. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં Man in the middle attack ને ખૂબજ સરળ રીતે સમજીએ.

What is (MITM) Man-In-The-Middle attack?

What is (MITM) Man in the middle Attack in Network Security
  • આ પ્રકાર ના attack માં attacker પોતાને બે વાતચીત કરતાં hosts ની વચ્ચે મૂકે છે.
  • આ પ્રકાર ના attack માં attacker તમારી ઓળખ ધરાવે છે અને તમારો data વાંચવાનો અથવા પ્રાપ્ત કરવાનો પ્રયસ કરે છે.
  • પછી તે પ્રાપ્ત કરેલા ડેટા પ્રમાણે તમારા પ્રતિસ્પર્ધી ને અથવા તમારો data Receive કરનાર ને તમારી જેમજ જવાબ આપેછે.
  • બીજીબાજુ નો વ્યક્તિ એવુજ સમજે છે કે તેને મળેલો Message તમેજ કર્યો છે. જે સાચું નથી હોતું.
  • આ points ને આપડે એક ઉદાહરણ થી સમજીએ,
    1. ધારોકે અહી બે Host છે જેમકે Host1 અને Host2 જેમના વચ્ચે વાતચીત થઇરહી છે. હવે attacker MITM(Man-in-the-Middle) અટેક પ્રમાણે પોતાને બે વાતચીત કરતાં Hosts ની વચ્ચે મૂકે છે.
    2. હવે જ્યારે Host1 કોઈ મેસેજ Host2 ને send કરે છે તો તે મેસેજ પહેલા attacker પ્રાપ્ત કરે છે. Attacker તે Message ના ડેટા read કરે છે. અને તે મેસેજ ને Host2 પાસે આગળ મોકલે છે.
    3. Host2 ને એવુજ લાગે છે કે આ મેસેજ Host1 પાસેથીજ આવેલ છે.
    4. આવીરીતે MITM (Man-in-the-Middle) attack કામ કરે છે.
  • MITM (Man-in-the-Middle) attack મા, attacker ટ્રાફિક મેળવી શકે છે.
  • MITM (Man-in-the-Middle) attack મા, attacker ટ્રાફિક નો અવરોધ કરી સકે છે અને ટ્રાફિક માં વિલંબ (delay) કરી શકે છે.

Man-In-The-Middle attack ને કેવી રીતે રોકી શકાય?

  1. MITM (Man-in-the-Middle) attack ને રોકવા માટે તમે SSL જેવા ક્રિપ્ટોગ્રાફીક પ્રોટોકોલ (cryptographic protocol) નો ઉપયોગ કરીને રોક્વાનો પ્રયત્ન કરી શકો છો.

    આ પણ વાંચો – What is Spoofing?

    આ પણ વાંચો – What is Sniffing in Network Security

    આ પણ વાંચો – Backdoor Attack in Network Security

    આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે What is (MITM) Man in the middle Attack in Network Security? (Man in the middle attack શું છે, Man in the middle attack in network security, Explain Man in the middle in Gujarati, Man-In-The-Middle attack ને કેવી રીતે રોકી શકાય?)

    જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

    Leave a Comment