What is Replay Attack?

મિત્રો, આજે આપડે સિખીશું કે Replay attack શું છે? (What is Replay attackReplay attack in network security, Explain Replay attack in Gujarati, Replay attack થી કેવીરીતે બચી કાય?)

મિત્રો, આપણે અગાઉ ના Tutorial માં જોયું What is Man-In-The-Middle attack અને હવે આપડે શીખીશું What is replay attack in Network Security. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં replay attack ને ખૂબજ સરળ રીતે સમજીએ.

What is replay Attack? – Replay attack શું છે?

What is replay Attack?

  • Replay attack એ active attack નો પ્રકાર છે.
  • Replay attack ને play black attack (પ્લેબૅક અટેક) તરીકે પણ ઓળખાય છે.
  • આ અટેક માં attacker અનઓથોરાઇઝ્ડ રીતે બે યુઝર વચ્ચે ના data મેળવે છે અને એક user ના data મેળવી ને તે data માં બદલાવ કરીને બીજા user ને send કરે છે.

ઉદાહરણ:

  • ધરોકે અહી બે users છે જેમકે user1 અને user2 જેમના વચ્ચે વાતચીત (communication) થઇરહી છે.
  • હવે attacker બે users વચ્ચે ની વાતચીત (communication) માં અનઓથોરાઇઝ્ડ રીતે પ્રવેશ કરે છે. એટલેકે user1 જો user2 ને message, email, વગેરે મોકલતો હોય તો આ વાતચીત (communication) માં send થતાં data user1 પાસેથી પહેલા attacker પાસે જસે.
  • હવે attacker આ બધા data મેળવીને થોડા સમય પછી તેમાં changes કરી ને અથવા કર્યા વગર તે data user2 ને send કરસે. અને attacker પ્રાપ્ત કરેલા data પરથી  પોતે ઓથોરાઇઝ્ડ user છે તેવું સાબિત કરસે user2 સામે.

How to Prevent Replay Attack? – Replay attack થી કેવીરીતે બચી શકાય?

  • Replay attack ને મજબૂત ડિજિટલ સિગનેચર (digital signature) નો ઉપયોગ કરી ને રોકી શકાય છે જેમાં time stamp keys નો સમાવેશ થાય છે.

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Replay attack શું છે? (What is Replay attackReplay attack in network security, Explain Replay attack in Gujarati, Replay attack થી કેવીરીતે બચી કાય?)

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment