What is Sniffing in Network Security

મિત્રો, આજે આપડે સિખીશું Sniffing શું છે? (What is Sniffing, What is Sniffing in Network Security, Sniffing in network security, Explain Sniffing in Gujarati, Types of Sniffing in Gujarati, Sniffing attack થી કેવીરીતે બચવું).

મિત્રો, આપણે અગાઉ ના Tutorial માં જોયું Backdoor Attack અને હવે આપડે શીખીશું What is Sniffing in Network Security. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં Sniffing Attack ને ખૂબજ સરળ રીતે સમજીએ.

What is Sniffing in Network Security – Sniffing શું છે?

What is Sniffing in Network Security
  • Sniffing એક એવી પ્રોસેસ છે જેમાં એક કમ્પ્યુટર નેટવર્ક માથી પસાર થતાં બધાજ data packets ને monitor અને collect કરવામાં આવે છે. Sniffing ની પ્રક્રિયા કરવા માટે packet Sniffers નો ઉપયોગ કરવામાં આવે છે.
  • Packet Sniffer નો ઉપયોગ નેટવર્ક administrator ધ્વારા તેમના નેટવર્ક માથી પસાર થતાં data traffic ને track કરવા માટે થાય છે. આને Network Protocol Analyser પણ કહેવામા આવે છે.

OR

  • “Attacker ધવરા sniffer નો ઉપયોગ કરી ને network traffic ને કેપચર કરવા માટે જે પ્રક્રિયા નો ઉપયોગ કરવામાં આવે છે તેને Sniffing કહેવા માં આવે છે.”
  • જે પ્રમાણે Sniffer નો ઉપયોગ network administrator કરે છે તેજ પ્રકારે attacker અને hacker પણ આનો ઉપયોગ data ને collect અને મોનિટર કરવા માટે કરે છે.
  • Hacker અથવા attacker આનો ઉપયોગ data ને collect કરી શકે છે અને આપડી બૌજ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ને ચોરી કરી શકે છે જેવીકે password (પાસવર્ડ), credit card detail (ક્રેડિટ કાર્ડ ની માહિતી), and username (યુઝરનેમ) વગેરે.
  • Attacker આ packet sniffers ને આપડા કમ્પ્યુટર માં software અથવા hardware ના રૂપમાં install કરીદે છે. આજકાલ ના સમય માં ઘણાબધા Sniffing tools ને ઉપયોગ લેવાતા હોય છે જેવાકે – Wireshark, Ettercap, BetterCAP, Tcpdump, અને WinDump વગેરે.    
  • Sniffing નો વધુ પડતો ઉપયોગ hackers અને attacker ધ્વારા illegal(ગેરકાઇદેસર) રીતર data ને collect કરવા માટે થાય છે.”

Types of Sniffing in Gujarati – Sniffing ના પ્રકારો

Sniffing બે પ્રકાર ની હોય છે:

  1. Active sniffing
  2. Passive sniffing

Active sniffing

આપ્રકાર ના sniffing માં traffic (ટ્રાફિક) ને જોવા માં આવી શકે છે અને તેને બદલી પણ શકાય છે. આ Sniffing ને switch ના મધ્યમ થી પૂરું કરવામાં આવે છે. Switch એક networking device છે જેનો ઉપયોગ બે network devices ને એક બીજા થી જોડવા (connect કરવા) માટે કરવામાં આવે છે.

એક switch, MAC address નો ઉપયોગ destination port ને data ટ્રાંસમિટ કરવા માટે કરે છે. આનો ફાયદો attacker ઉઠાવે છે અને LAN માં traffic ને inject (ઈંજેક્ટ) કરી દેછે.

Active sniffing

Passive sniffing

આપ્રકાર ના sniffing માં traffic (ટ્રાફિક) ને ફક્ત જોઇ શકાય છે પરંતુ તેને બદલી નથી શકાતુ. આ Sniffing ને hub ના માધ્યમ થી કરવામાં આવે છે. આ માં attacker ને ફક્ત hub ને LAN થી connect કરવાનું હોય છે.

Hub નો ઉપયોગ આજકાલ બૌજ ઓછો કરવામાં આવે છે એટલા માટે passive Sniffing એક બૌજ જૂની પ્રક્રિયા બની ગઈ છે. આનો ઉપયોગ હવે ના બરાબર કરવામાં આવે છે.

Passive sniffing

Sniffing Attack થી કેવીરીતે બચવું?

તેનાથી બચવા માટે નીચે મુજબ ના કર્યો અપનાવવા જોઇયે

  1. આપડે encryption (એન્ક્રિપ્શન) નો ઉપયોગ કરવો જોઇએ જેનાથી જે data આપડે receive અને send કરીયે તે  encrypted (એન્ક્રિપ્ટેડ) હોય.
  2. આપડે ફક્ત તેજ WI-FI networks નો ઉપયોગ કરવો જોઈયે કે જે trusted (વિશ્વાસુ) હોય. કોઈ અજાણ્યા(unknown) WI-FI થી Connect કરવું જોઇયે નહીં.
  3. કોઈ પણ પ્રકાર ની પ્રોબ્લેમ થાય તો આપડે આપડા network ને scan(સ્કેન) કરવું જોઇયે.

આ પણ વાંચો – Backdoor Attack in Network Security

આ પણ વાંચો – Difference between DoS and DDoS Attack

આ પણ વાંચો – DoS and DDoS Attack

આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે Sniffing શું છે? (What is Sniffing, What is Sniffing in Network Security, Sniffing in network security, Explain Sniffing in Gujarati, Types of Sniffing in Gujarati, Sniffing attack થી કેવીરીતે બચવું)

જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો.

Leave a Comment