મિત્રો, આજે આપડે સિખીશું સાયબર ટેરેરિસ્ટ શું છે? What is terrorist, What is terrorist in Gujarati, what is Cyber terrorist, Cyber terrorist in Gujarati, Terrorist in CNS, Cyber terrorism definition, What is terrorist in Gujarati, What is terrorist in Network Security, Terrorist in network security, Cyber terrorist in network security?
આપણે અગાઉ ના Tutorial માં જોયું કે Criminal Organizations શું છે? હવે આપડે શીખીશું કે what is terrorist અથવા Cyber terrorist શું છે. તો ચાલો મિત્રો આજે આ Tutorial માં સાયબર ટેરેરિસ્ટ ને ખૂબ જ સરળ રીતે સમજીએ.
What is terrorist in Gujarati? | Cyber terrorist in Gujarati? | Terrorist in network security | સાયબર ટેરેરિસ્ટ શું છે?
- સાયબર ટેરેરિસ્ટ એ એક ક્રિમિનલ છે જે ભય અને મુસકેલિ પેદા કરવા માટે કમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે.
- “સાયબર ટેરેરિસ્ટ” આ વાક્ય નો ઉપયોગ આતંકવાડી ગતિવિધિયો માં ઇન્ટરનેટ આધારિત હુંમલાઓ નુ વર્ણન કારવા માટે કરવામાં આવે છે.
- અમુક સાયબર-ટેરેરિસ્ટ કમ્પ્યુટર વાઇરસ ફેલાવે છે અને ઇલેક્ટ્રિકલી રીતે લોકોને ધમકિયો(threatens) આપે છે.
- સાયબર ટેરેરિસ્ટ ધ્વારા ફેલાતા આતંક(ટેરેરિઝમ) ના કારણો માં કોઈ ધાર્મિક કારણ હોઇશકે, કોઈ નૈતિક કારણ હોઇશકે છે. અમુક લોકો વ્યક્તિગત કારણો માટે પણ કરતાં હોય છે.
- સાયબર ટેરેરિસમ ને ઇલેક્ટ્રોનિક ટેરેરિઝમ (electronic terrorism) અથવા ઇન્ફોર્મેસન વોર (information war) તરીકે પણ ઓળખવામાં આવે છે.
- “ટેરેરિઝમ” એ કોઈ પોલિટિકલ કારણો ને પૂરા કરવા માટે થતાં હોઈ છે. અને “સાયબર સ્પેસ” એટલે એક virtual world અથવા ઇન્ટરનેટ ધ્વારા જેપણ આપડે મેસેજ મોકલીએ અથવા સ્ટોર કરીએ આબધું કરીએ છીએ પણ આપણને દેખાતું નથી તેને સાયબર સ્પેસ કહે છે. તો સાયબર સ્પેસ પર જે attack અથવા ટેરેરિઝમ થાય તેને “સાયબર ટેરેરિઝમ” કહે છે અને આ જે સાયબર સ્પેસ પર attack અથવા ટેરેરિઝમ કરે તેને “સાયબર ટેરેરિસ્ટ” કહે છે.
સાયબર ટેરેરિસ્ટ ના ધ્યેય સુ હોઇસકે અથવા સાયબર ટેરેરિસ્ટ ના હુમલાઓ (attacks) થી સુ થઇશકે?
- ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર ની ફ્ંક્સ્નાલિટી ને ડિસેબલ કરવા માગે છે.
- દેશ માં મોટી માત્ર માં નાણાકીય નુકસાન થઈ સકે
- દેશ ને પ્રગતિ કરવામાટે ના પ્લાનિંગ માં નુકસાન પાહોચાડે
- લોકો ના મન માં ડર ફેલાવવો
- NEWS (સમાચાર) ધ્વારા પોતાના મેસેજ નો ફેલાવો કરે
આ પણ વાંચો – What is Criminal Organizations in Gujarati?
આ પણ વાંચો – What is Intruders in Gujarati?
આ પોસ્ટ જેમાં મિત્રો આપણે જોયું કે સાયબર ટેરેરિસ્ટ શું છે? What is terrorist, what is Cyber terrorist, Cyber terrorist in Gujarati, Terrorist in CNS, What is terrorist in Gujarati, What is terrorist in Network Security, Terrorist in network security, Cyber terrorist in network security?
જો મિત્રો તમને આ પોસ્ટ મદદરૂપ લાગી હોય, તો તમે તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરો અને જો તમને આ વિષય અથવા બીજા કોઈ વિષય સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો. આભાર.